Skip to content

વાસંતીફૂલ Posts

છૂંદણાં: જિજ્ઞા પટેલ – હ્રદય સમીપે

પુસ્તકનું નામ – છૂંદણાં લેખક – શ્રી જિજ્ઞા પટેલ લેખિકા પરિચય – શ્રી જિજ્ઞા પટેલ સામાન્ય પરિવારમાં જન્મ્યા અને ઉછર્યાં છે. આઠ બહેનોમાં એ સૌથી નાના છે. જિજ્ઞાબેન કેશોદના રહેવાસી છે અને એેમએ.બીએડ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ સરકારી શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તેમના બે પુસ્તકો પ્રકાશિત થયા છે…

વરસગાંઠ

આજે સૂર્યની આસપાસ ૪૩ ચક્કર પૂરા કર્યા! વરસગાંઠ આવી એટલે પાછુ એક વર્ષ કૅલેન્ડરમાંથી ઓછું થયું અને અનુભવમાં ઉમેરાયુ. બૅલેન્સશીટ બનાવું તો નહીં નફો નહીં નુકશાન જેવું સરવૈયું નીકળે છે.ખાસ કંઈ લખાયું નથી પણ વંચાયુ છે ખરું. નવા લોકોને મળાયુ છે અને એમની ઉર્જાથી થોડી હૂંફ પણ મળી છે. હું…

error: Content is protected !!
Open chat
Hello,

You can connect me here!