વાંચન સમય: 5 મિનિટમેનીફેસ્ટ કે મેનીફેસ્ટેશન કરવું એ આજકાલ ઇન્સટા રીલ્સમાં, કે યુટ્યુબ શોર્ટ્સમાં વારંવાર આવતો અને ચર્ચાતો વિષય છે. ‘ધ સિક્રેટ’ નામનું એક ચલચિત્ર (મૂવી) અને પુસ્તક પણ આ વિષયમાં જ છે. આજે હું આવા જ એક અનુવાદિત પુસ્તક વિશે વાત કરવાની છું. આ પુસ્તકે હંમેશાં મને રસ્તો બતાવવામાં મદદ કરી છે. કદાચ તમને પણ એ રસ્તો…
હ્રદય સમીપે
વાંચન સમય: 2 મિનિટ‘હ્રદય સમીપે’ નામ વાંચીને તમને આશ્ચ્ર્રર્ય થશે કે આ કેવું નામ. પણ પુસ્તક વાંચતાં-વાંચતાં છાતી પર પુસ્તક મૂકીને એ પુસ્તકના વિશ્વમાં ખોવાઈ જવાની અલગ જ મજા છે. એ પુસ્તક આપણા હ્રદયની પાસે જ હોય છે અને એટલે જ આ શ્રેણીનું નામ ‘હ્રદય સમીપે’ રાખ્યું છે. મારા હ્રદયની સમીપે રહેલાં પુસ્તકો આપના હ્રદય સુધી પહોંચાડી શકું…
મળવાની ડેટ
વાંચન સમય: 3 મિનિટ“હેલ્લો.” “હા, વનિતા. કેમ છે?” “નેકસ્ટ વિક ઇન્ડિયા આવુ છું. મળીશું. બાકીનો પ્રોગ્રામ આવ્યા પછી જણાવીશ.” “હા. ચોક્ક્સ.”, સામા છેડે ફોન મુકાઈ ગયો. પણ શિખા ફોન પકડીને હજી ઉભી હતી. વનિતાને મળ્યે ઘણા વર્ષો થઈ ગયા. કેવી લાગતી હશે વનિતા? ‘વનિતા’ નામ યાદ આવે એટલે ગોળમટોળ, સદાય હસતો, બોયકટ વાળ વાળૉ એક ચહેરો સામે આવી…
ધ્રુવ
વાંચન સમય: 2 મિનિટ“વાઉ, પથારી તો કેટલી ઠંડી છે.”, પથારીમાં પડતાં જ સ્મિત બોલ્યો. શિખાએ બપોરે વાત કરી કે ખુલ્લા આકાશ નીચે સુવાની કેટલી મઝા આવે ત્યારથી સ્મિત જીદે ચઢેલો. એટલે જ સાંજ્થી અગાશીમાં પથારી પાથરી દિધેલી. અને રાત પડે એની રાહ જોવા લાગેલો. સ્મિત સાથે શિખાએ પણ પથારીમાં લંબાવ્યું. “મમ્મી, આકાશ કેટલું સરસ લાગે છે નહિ? કેટલાં…
