૧/ શમણા મારા
રંગાયા સાત રંગે
રંગોળી સંગે!
૨/ સતત ઉગ્યું
મારી અંદર કંઇક
ખબર નંઇ!
૩/ કાગળ પેન
સંતાકૂકડી રમે
કેટલા દિ’??
૪/ ચોકઠું બા’રે
ખડખડાટ હસે
બોખો ચહેરો!
૧/ શમણા મારા
રંગાયા સાત રંગે
રંગોળી સંગે!
૨/ સતત ઉગ્યું
મારી અંદર કંઇક
ખબર નંઇ!
૩/ કાગળ પેન
સંતાકૂકડી રમે
કેટલા દિ’??
૪/ ચોકઠું બા’રે
ખડખડાટ હસે
બોખો ચહેરો!
સ ર સ્……હાયકુ ગમ્યા !!!
અછાંદસ જેટલા સચોટ ન લાગ્યા…
સારા છે..
લતા
આપનુ હોવું
હો આગમન જાણે
વાસંતિફુલ