લગભગ આપણને બધાને ખબર છે કે ફૂંકણી એ લાકડા કે કોલસા પર લાગેલી રાખને ફૂંક મારીને દૂર કરે છે. અને લાકડાને સળગતા રાખવામાં મદદ કરે છે.
મારે અત્યારે આવી જ કોઈ ફૂંકણીની જરુર છે જે મારી રચનાત્મકતા ઊપર લાગેલી રાખને ફૂંક મારીને મારી કલ્પના શક્તિને અને રચનાત્મકતાને પ્રજ્વલિત રાખી શકે.
છે એવી કોઈ ફૂંકણી તમારા ધ્યાનમાં?
વર્ડ્સવર્થે કહ્યું હતું: “Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility.”
સંવેદનાઓને ધાર કાઢતા રહો, ભીતર સંકોરતા રહો… આકસ્મિક લાગણીનો ફૂવારો ગમે ત્યારે ધરતી ફાડીને પ્રકટ થશે.,.. રાઇટર્સ બ્લૉક બધાને જ નડે… ફિકર નોટ.
આ ગીત વાંચો. ગમશે: https://vmtailor.com/archives/5543