Skip to content

Category: વાર્તાઓ

ઍન્ટમૅન

આખું શરીર દુખવા લાગ્યું. હાથ પગ ખેંચાવા લાગ્યા. કરોડરજ્જુમાં ટચાકા બોલવા લાગ્યા. જાણે ઈયળ અમળાઈને કોશેટોમાંથી બહાર નીકળે ને પતંગિયું થાય એમ એનું શરીર અમળાવા લાગ્યું. ધીમે-ધીમે હાથ, પગ, ડોક લાંબા થવા લાગ્યા. લાગ્યું કે જાણે ઍન્ટમૅન મોટો થઈ રહ્યો છે. ઉઠ્યો ત્યારે પગ પથારીની ધાર સુધી પહોંચી ગયા હતા.…

કોથળી

“કોથળી જોઈએ છે બેન?” “ના, છે.” “શાક ભરાશે ને?” -ભરેલી થેલી જોઈ શાકવાળીએ પુછ્યુ. “હા…” -હા બોલતી વખતે શિખાની નજર શાકવાળીના બે બાળકો પર પડી. એક ક્ષણ માટે એને શાકવાળીની ઈર્ષ્યા થઈ. કોથળી શબ્દ સાંભળતી એટલીવાર ભૂતકાળ કોથળીમાંથી બહાર નીકળતો! *** “હું બા બનું એના યોગ ક્યારે છે, જરા જોઈ…

error: Content is protected !!