Skip to content

Category: વાર્તાનું આકાશ

ચાકડો

“દાદા, મને પણ આવા સરસ કોડિયાં બનાવતાં શીખવાડોને!”, વિધિ કૂદીને ચાકડા પાસે બેસી ગઈ. “હા બેટા, ચોક્ક્સ શીખવાડીશ મને પણ તને શીખવાડવાની બહુ મજા આવશે.” વિધિની શીખવાની ઈચ્છા જોઈને સોહનલાલે ઉત્સાહમાં જરા જોરથી ચાકડો ફેરવ્યો. માટી ગૂંદી રહેલા સવિતાબેનના પગ પણ બમણી ગતિથી ચાલવા લાગ્યા. વિધિ આમ તો બે-ચાર દિવસ…

રાખ

પપ્પાના ઘરે કામ માટે આવતા બહેને સમાચાર આપ્યાં, ‘શિખાબેન બાપુજી બહુ બીમાર છે. તમે આવો તો સારું.” “પણ મેં તો કાલે જ વાત કરી છે. ત્યારે તો બરાબર હતાં.” “ના બેન. એમની તબિયત બે-ચાર દિવસથી ખરાબ છે. પણ તમને ચિંતા થાય એટલે કંઈ કહેતા નથી. મને પણ જાણ કરવાની ના…

error: Content is protected !!