Skip to content

Category: વિચાર

ફૂંકણી

લગભગ આપણને બધાને ખબર છે કે ફૂંકણી એ લાકડા કે કોલસા પર લાગેલી રાખને ફૂંક મારીને દૂર કરે છે. અને લાકડાને સળગતા રાખવામાં મદદ કરે છે. મારે અત્યારે આવી જ કોઈ ફૂંકણીની જરુર છે જે મારી રચનાત્મકતા ઊપર લાગેલી રાખને ફૂંક મારીને મારી કલ્પના શક્તિને અને રચનાત્મકતાને પ્રજ્વલિત રાખી શકે.…

ચહેરો

હમણાં નજીકના ભૂતકાળમાં જ મારે ઓલ ઈન્ડિયા રેડિયોમાં રેકોર્ડિંગ કરવા જવાનું થયું. મને જેમણે રેફર્ન્સ આપેલો એમણે કહેલું કે શશીભાઈ બહુ સારા માણસ છે. કદાચ રેકોર્ડિંગમાં કોઈ ભૂલ થશે તો પણ ફરી કરાવી લેશે. એટલે રેકોર્ડિંગ કરતાં ગભરાતાં નહીં. સાચુ કહું તો આવી જગ્યા જવાનું હતું એ વાતથી જ જરા…

error: Content is protected !!