Skip to content

Category: વિચાર

‘બેંતાળા’ ના પ્રવેશ વેળાએ

બેંતાલીસ પહેલાં જ બેંતાળા આવી ગયા છે. હવે દુનિયાને જોવાની દ્ર્ષ્ટિ બદલાઈ ગઈ છે. ‘પ્રોગ્રેસીવ’ ગ્લાસમાંથી હું દુનિયાને જોવા મારા ચશ્મા અને દ્ર્ષ્ટિને ઍજેસ્ટ કરી લઉ છું. જોકે ‘પ્રોગ્રેસીવ’ ચશ્મામાંથી કોઈ પ્રોગ્રેસ દેખાતો નથી એ વાત જુદી છે. 🙂 સતત ઊગતી સવાર અને એમ જ પડી જતી સાંજની ઘટમાળ ઘણી…

બ્રાઉની અને આઈસ્ક્રીમ

બ્રાઉની અને આઈસ્ક્રીમ સાથે સાથે હોય છે. બન્નેની પ્રકૃતિ જુદી-જુદી છે છતાં. બ્રાઉની અને આઈસ્ક્રીમ એકબીજામાં ઓગળી જાય છે અને એક સરસ સ્વાદ મળે છે. બન્ને અલગ-અલગ ખાઓ કે સાથે બન્નેની પોતીકી મજા છે. જીવનમાં પણ એવું જ છે…બે જુદી-જુદી પ્રકૃતિની વ્યક્તિઓ સાથે રહે છે, બન્ને વચ્ચે સાયુજ્ય બને છે,…

error: Content is protected !!