Skip to content

Category: બાળક એક ગીત

ત્રિપુંડ

બેટા જૈત્ર, દિવાળી વખતે માળિયું સાફ કરતાં જૂનું દફતર, જૂની ગોદડીઓ, હિંચકો જે બધું તારી બળપણની યાદગીરી રુપે સાચવી રાખ્યું છે તે મળ્યું. ખાસ્સી ધૂળ ચડી ગયેલી. પણ મારી આંખ સામે તો એકદમ ચોખ્ખું બાળપણ તરવરવા લાગ્યું. પહેલીવાર ગોઠણિયા ભરતો થયો તો એ, બોલતાં શીખ્યો એ, ખાતાં શીખ્યો એ બધું…

બાળક એક ગીત ૨.૧૩ – સાન્તાક્લોઝ

પ્રિય જૈત્ર, હમણાં હમણાંથી હું તારી પર બહુ ગુસ્સે થઈ જઉ છું. ક્યારેક મારુ પણ છું ને તું બધુ ભૂલીને મને વ્હાલ કરવા દોડી આવે છે. કદાચ અમે મોટા આટલું સરળતાથી બધુ ભીલી શકતાં હોત તો કેટલા બધા પ્રોબ્લેમ્સ નિવારી શકાત. ક્યારેક તારી પર વધારે પડતું દબાણ કે પછી તારી…

error: Content is protected !!