Skip to content

Category: મૉનો-ઇમેજ કાવ્યો

આંખો

૧.ચોમાસાની રાહ જોઈને વરસાદ બની ગઈ એક ખેડૂતની આંખો. ૨. મેં વાંચી એની આંખો ને ‘ગીતા’ વાંચવાની પડતી મૂકી! ૩. એણે આંખો પર કાળા ચશ્મા લગાવ્યા ને ગમતું અંધારું એને વળગી પડ્યું. ૪. વરસાદ આવ્યો ને ચાતક બનેલી આંખો શોધવા લાગી કોઈને. ૫. પણીમાં મુકેલી કાગળની હોડી ને તરવા લાગ્યું…

ટપાલી

[આજે અહીં મેં જે કઇ મુક્યુ છે તે ન તો કવિતા છે, ન તો ગઝલ, ન ગીત. મને ખુદને ખબર નથી કે આનો સમાવેશ સાહિત્યના કયા સ્વરુપમાં હોઇ શકે. બસ જે કંઇ માર અંતરમાંથી આવ્યુ છે તેને શબ્દોના પહેરણથી શણગાર્યુ છે.] [૧] ટપાલીની વ્યાખ્યા અસ્પષ્ટ થઇ જશે નવી પેઢી માટે…

error: Content is protected !!