Skip to content

Category: વાર્તાનું આકાશ

નરિયો

નરેશ રાજ્ય કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યો હતો. સ્ટેજ પર ઇનામ લેવા ઊભો થયો ત્યારે નરેશ, નરેશના પિતા અને સરલાબહેનની આંખો ભીની હતી. નરેશ એટલે એક વખતનો નરિયો. પણ છેલ્લા બે વર્ષમાં એના રિઝલ્ટ, વાણી, વર્તન અને સ્કૂલમાં કરાતાં તોફાનોથી એ નરેશમાંથી નરિયો બની ગયો હતો. હવે વર્ગની અંદર કરતાં…

સી.સી.ટીવી

શહેરમાં આવ્યાને આમ તો સારો એવો સમય થઇ ગયો હતો. અત્યાર સુધી જે વિસ્તારમાં રહેતાં હતાં ત્યાં હજી સી.સી.ટીવીનું એટલું ચલણ નહોતું પણ આ નવા વિસ્તારમાં ઠેર-ઠેર સી.સી.ટીવી નજરે ચઢતાં હતાં. જ્યાં રહેવા આવ્યા ત્યાં શિખાએ જોયું કે ફ્લેટમાં, ‘તમે સી.સી.ટીવીની નજરકેદમાં છો.’ એવી સુચના લખેલી હતી. મન દુઃખથી ભરાઈ…

error: Content is protected !!