Skip to content

Category:

વરસગાંઠ

આજે સૂર્યની આસપાસ ૪૩ ચક્કર પૂરા કર્યા! વરસગાંઠ આવી એટલે પાછુ એક વર્ષ કૅલેન્ડરમાંથી ઓછું થયું અને અનુભવમાં ઉમેરાયુ. બૅલેન્સશીટ બનાવું તો નહીં નફો નહીં નુકશાન જેવું સરવૈયું નીકળે છે.ખાસ કંઈ લખાયું નથી પણ વંચાયુ છે ખરું. નવા લોકોને મળાયુ છે અને એમની ઉર્જાથી થોડી હૂંફ પણ મળી છે. હું…

હ્રદય સમીપે – નવી શ્રેણી

અક્ષરનાદ પર શરુ કરેલી મારી પુસ્તક સમીક્ષાની કૉલમ ‘પરિભ્રમણ’ અંતર્ગત મેં પુસ્તકોની સમીક્ષા કરી હતી. હવે હું મારી વેબસાઈટ પર પુસ્તકોની સમીક્ષા ‘હ્રદય સમીપે’ કૉલમ હેઠળ લખીશ. કદાચ તમને એમ થાય કે પુસ્તક સમીક્ષાની કૉલમનું નામ આવું કેમ? તો આ રહ્યો એનો જવાબ – પુસ્તક વાંચતા-વાંચતા છાતી પર પુસ્તક મૂકીને…

error: Content is protected !!