શિખા ચાનો કપ લઈ બાલ્કનીમાં આવી હિંચકે ગોઠવાઈ. સાંજ ઊતરી આવી હતી અને એમાં પણ ચોમાસાના દિવસો હતાં એટલે કાળા વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું. ધીમો પવન બાલક્નીમાં રાખેલા કૂંડાના છોડને અને શિખાની લટોને એક સરખી રીતે હલાવી રહ્યો હતો. રુમમાં વાગી રહેલું ‘યે શામ મસ્તાની મદહોશ કીએ જાય..’ જાણે…
એક કવયિત્રી