લગભગ આપણને બધાને ખબર છે કે ફૂંકણી એ લાકડા કે કોલસા પર લાગેલી રાખને ફૂંક મારીને દૂર કરે છે. અને લાકડાને સળગતા રાખવામાં મદદ કરે છે. મારે અત્યારે આવી જ કોઈ ફૂંકણીની જરુર છે જે મારી રચનાત્મકતા ઊપર લાગેલી રાખને ફૂંક મારીને મારી કલ્પના શક્તિને અને રચનાત્મકતાને પ્રજ્વલિત રાખી શકે.…
એક કવયિત્રી