Skip to content

વાસંતીફૂલ Posts

ત્રિપુંડ

બેટા જૈત્ર, દિવાળી વખતે માળિયું સાફ કરતાં જૂનું દફતર, જૂની ગોદડીઓ, હિંચકો જે બધું તારી બળપણની યાદગીરી રુપે સાચવી રાખ્યું છે તે મળ્યું. ખાસ્સી ધૂળ ચડી ગયેલી. પણ મારી આંખ સામે તો એકદમ ચોખ્ખું બાળપણ તરવરવા લાગ્યું. પહેલીવાર ગોઠણિયા ભરતો થયો તો એ, બોલતાં શીખ્યો એ, ખાતાં શીખ્યો એ બધું…

બદલો

ગઈકાલે જ્યાં મોટામોટા લોકોની ચહલ પહલ હતી ત્યાં આજે ‘ક્રાઈમ સીન, ડુ નોટ ક્રોસ’ની પીળા રંગની મોટી પટ્ટી લાગાવેલી હતી. ઘરમાં ફોરેન્સિક ટીમ અને પોલીસની અવર જવર હતી. પલંગ પરની ચાદર લોહીથી ખરડાયેલી હતી. રુમની વસ્તુઓ વીખરાયેલી હતી. કબાટ મગરના મોઢાંની જેમ ખુલ્લાં પડ્યા હતાં. જ્યાંથી સુમંતરાયની લાશ મળી હતી…

error: Content is protected !!
Open chat
Hello,

You can connect me here!