Skip to content

વાસંતીફૂલ Posts

જન્મદિવસની ભેટ

“જન્મદિવસ પર કેક કાપતાં-કાપતાં જિંદગીનું એક વર્ષ કપાય છે પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.” નાની હતી ત્યારથી હંમેશાં ગમતું કે મને ચળકતા રેપરમાં પેક થયેલી કોઈ ભેટ જન્મદિવસ પર મળે. હવે સમજાય છે કે દરરોજ જોવા મળતો સૂર્યોદય મહામૂલી ભેટ છે. પહેલાં…

હાઈકુ

૧. કૂણો તડકો કવિતા સ્મિતની કરતો સાથે! ૨. સાંજ પડતી સૂર્ય શોધવા જાય નવી સવાર! ૩. ટહુક્યા કરે મારા આભમાં, પંખી તારી યાદનું! ૪. ઉગે કવિતા શબ્દમૂળ ઊતરે ઊંડે અંદર! ૫. પાંદડાં તો’યે ઝાડ એકલુંઃ ઊભું ટ્ટ્ટાર! ૬. પારિજાતમાં ખરતી લાગે જાત સુવાસ મૂકી!

error: Content is protected !!
Open chat
Hello,

You can connect me here!