દિકરા જૈત્ર, બહુ દિવસ થયા નહિ આપણે આવી રીતે વાતો કરી નથી. પણ હમણાં મારી પાસે ખાસ કંઈ કામ નથી એટલે થયું લાવ નિરાંતે વાત કરું. હવે તું જ્યાં ત્યાં લગાવેલા બોર્ડ પર સ્પેલિંગ વાંચવાનો પ્રયત્ન કરે છે. અને જે આલ્ફાબેટ ખબર ન પડે તે મને પૂછે છે. જ્યારે તને…
એક કવયિત્રી