Skip to content

વાસંતીફૂલ Posts

બાળક એક ગીત ૨.૪

દિકરા જૈત્ર, તુ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તારા નખરા પણ વધતા જાય છે. આજે મારે ખીચડી નથી ખાવી, દાલફ્રાય ને રાઇસ ખાવા છે. આજે મારે ઉત્તપમ ખાવા છે ને આમા મીઠું વધારે છે એવુ ઘણુ બધુ. મને યાદ છે કે મેં તને દાળ નાખીને ઉપમા બનાવેલી…

બાળક એક ગીત ૨.૨

દિકરા જૈત્ર, આજનો દિવસ એટલે અમારા માટે સૌથી યાદગાર દિવસ – તારો જન્મ દિવસ. બે વર્ષ પાણીના રેલાની જેમ પસાર થઇ ગયા. તારા કપડા અને શુઝની સાઇઝ જાણે ઝડપથી વધવા લાગી છે. તેં આટલા સમયમાં’ય કેટલું બધુ નવું નવું શીખી લીધું છે. જાણીતા અને અજાણ્યા ચહેરાઓ વચ્ચે ભેદ પારખતા થઇ…

error: Content is protected !!
Open chat
Hello,

You can connect me here!