Skip to content

વાસંતીફૂલ Posts

બાળક એક ગીત – ૨.૧

દિકરા જૈત્ર, ગઇકાલે સાંજે આપણે કેટલું તોફાન કર્યુ. મેં તને કેટલી બધી ગલીપચી કરી ને તું કેટલું ખડખડાટ હસતો હતો. ગઇ કાલે મને થયું કે સારું થયું મેં નોકરી છોડી દીધી નહિંતર તારા માટે આટલો સમય ન ફાળવી શકત. સાત વાગે ઘરે આવ્યા પછી તારી સાથે રમવાના હોશકોશ ન રહત.…

અગાશી

ખા…સ્સો વખત થઈ ગયો અગાશી પર જવાયું નથી. અગાશી ભલે ઘરની અંદરનો ભાગ નથી પણ હજીયે હૈયાની અંદર મોકળી બની ગયેલી એક જગ્યા તો છે જ. અગાશી સાથે જોડાઈ છે અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય વિચારો અને અસંખ્ય લાગણીઓ. પહેલાં ધોરણમાં બા-દાદા સાથે રહેતી ત્યારે દાદા ભણાવતા ને કવિતા ગોખવા કહેતા. ત્યારે…

error: Content is protected !!
Open chat
Hello,

You can connect me here!