Skip to content

વાસંતીફૂલ Posts

બગીચાનું ચક્કર – ૧

ફેસબુક ઉપર વખત પહેલાં એક વાક્ય વાંચેલું, “ચાલીસ પછી ચાલીસ મિનિટ ચાલીશ નહીં તો તું ક્યાંય ચાલીશ નહી.” એક જ વાર વાંચેલું આ વાક્ય મનમાં કોતરાઈ ગયુ. મેં હમણાં-હમણાંથી નજીકના બગીચામાં ચાલવા જવાનું શરુ કર્યું છે. જોકે સારું છે કે બગીચાના ચક્કર મરતાં-મારતાં મને ચક્કર નથી આવતાં. ( 🙂 )…

ઍન્ટમૅન

આખું શરીર દુખવા લાગ્યું. હાથ પગ ખેંચાવા લાગ્યા. કરોડરજ્જુમાં ટચાકા બોલવા લાગ્યા. જાણે ઈયળ અમળાઈને કોશેટોમાંથી બહાર નીકળે ને પતંગિયું થાય એમ એનું શરીર અમળાવા લાગ્યું. ધીમે-ધીમે હાથ, પગ, ડોક લાંબા થવા લાગ્યા. લાગ્યું કે જાણે ઍન્ટમૅન મોટો થઈ રહ્યો છે. ઉઠ્યો ત્યારે પગ પથારીની ધાર સુધી પહોંચી ગયા હતા.…

error: Content is protected !!
Open chat
Hello,

You can connect me here!