Skip to content

Tag: વાર્તા

ધ્રુવ

“વાઉ, પથારી તો કેટલી ઠંડી છે.”, પથારીમાં પડતાં જ સ્મિત બોલ્યો. શિખાએ બપોરે વાત કરી કે ખુલ્લા આકાશ નીચે સુવાની કેટલી મઝા આવે ત્યારથી સ્મિત જીદે ચઢેલો. એટલે જ સાંજ્થી અગાશીમાં પથારી પાથરી દીધેલી. અને રાત પડે એની રાહ જોવા લાગેલો. સ્મિત સાથે શિખાએ પણ પથારીમાં લંબાવ્યું. “મમ્મી, આકાશ કેટલું…

છેલ્લો કશ

સવજી ચા પીવા બેઠો. ચા રકાબીમાં કાઢીને મોઢે માંડવા જાય, ત્યાં તો ખાંસીનો એકધાર્યો હુમલો આવ્યો. રકાબીની અડધી ચા ખમીસ પર ને અડધી જમીન પર ઢોળાઈ ગઈ. ખાંસીખાસીને આંખોમાં પાણી ધસી આવ્યું. રાધા ફટાક કરતી ઊભી થઈ, પાણી લઈ આવી. પણ સવજીની ખાંસી હજી અટકી ન્હોતી. “તમે દાક્તરને બતાવી દો.…

error: Content is protected !!