Skip to content

Tag: વાસંતીફૂલ

હ્રદય સમીપે – નવી શ્રેણી

અક્ષરનાદ પર શરુ કરેલી મારી પુસ્તક સમીક્ષાની કૉલમ ‘પરિભ્રમણ’ અંતર્ગત મેં પુસ્તકોની સમીક્ષા કરી હતી. હવે હું મારી વેબસાઈટ પર પુસ્તકોની સમીક્ષા ‘હ્રદય સમીપે’ કૉલમ હેઠળ લખીશ. કદાચ તમને એમ થાય કે પુસ્તક સમીક્ષાની કૉલમનું નામ આવું કેમ? તો આ રહ્યો એનો જવાબ – પુસ્તક વાંચતા-વાંચતા છાતી પર પુસ્તક મૂકીને…

વેકેશન- પત્ર – ૨

પત્ર શ્રેણીનો બીજો પત્ર. અતિપ્રિય વેકેશન, છેલ્લા પેપરના દિવસે સીધુ શાળાએથી જ બસમાં કે ટ્રેનમાં મામાને ઘરે જવાની તૈયારી થઈ જાય, એટલે તું સમજ કે તું કેટલું વ્હાલું હોઈશ! ન ભણવાનું, ન રોકટોક ને બસ આખ્ખો દિવસ રમવાનું. કેવી મઝા! ઉનાળો આવે ત્યારે તું આવે એવું કહેવાની જ્ગ્યાએ તું આવે…

error: Content is protected !!