સાવ નાના ગામની ભાગોળે ખટારો ભરીને સામાન અને માણસો આવ્યા. તંબૂ તણાયા અને સ્ટેજ બનાવાયું. નાટક મંડળી આવી છે એ વાત ગામમાં ફેલાતાં વાર ન લાગી. બીજે દિવસે બે માણસો માઈક લઈને ગામ આખામાં ફરી વળ્યા. “નાટક આવ્યું…નાટક આવ્યું. નાના મોટા સૌ આવો. આજે સાંજે આઠ વાગે. ટિકિટ માત્ર એક…
એક કવયિત્રી