Skip to content

Tag: ગુજરાતી સાહિત્ય

ખ…ચ્ચા…ક…

એક મોટી ચીસથી મરીયમનગરની ચાલ ધ્રૂજી ઊઠી. રફીક પોતાના કપાયેલાં હાથને બીજા હાથથી પકડીને બૂમો પાડી રહ્યો હતો. રફીકની પાસે જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. રફીયા ખૂણામાં પડી હતી અને તેના મોંઢામાંથી લોહી નીકળતું હતું. દસ વર્ષનો મુસ્તાક અમ્મીને બાઝીને રડી રહ્યો હતો. લોહીથી ખરડાયેલો મોટો છરો મુસ્તાક પાસે…

દુર્ગા

સાવ નાના ગામની ભાગોળે ખટારો ભરીને સામાન અને માણસો આવ્યા. તંબૂ તણાયા અને સ્ટેજ બનાવાયું. નાટક મંડળી આવી છે એ વાત ગામમાં ફેલાતાં વાર ન લાગી. બીજે દિવસે બે માણસો માઈક લઈને ગામ આખામાં ફરી વળ્યા. “નાટક આવ્યું…નાટક આવ્યું. નાના મોટા સૌ આવો. આજે સાંજે આઠ વાગે. ટિકિટ માત્ર એક…

error: Content is protected !!