Skip to content

Tag: બાળક એક ગીત

બાળક એક ગીત – ૨.૮

દિકરા જૈત્ર, બસ હવે ચાર દિવસ પછી તારી જીંદગીનો નવો પડાવ શરુ થઇ રહ્યો છે. જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાનો અને જ્ઞાનથી તરબતર થઇ જવાનો. તારે સ્કૂલના પગથિયાં ચડતાં-ચડતાં જીઁદગીના એક-એક પગથિયા ચડવાના છે અને એમ ચડતાં-ચડતાં લપસી જવાય કે પડી પણ જવાય તો તને પકડવા અમે તો છીએ જ. હમણાં…

બાળક એક ગીત – ૨.૭

દિકરા જૈત્ર, આજનો દિવસ એટલે અમારા માટે યાદગાર દિવસ, તારો જન્મદિવસ! કહેવાય છે કે સ્ત્રી મા બને તો સંપૂર્ણ બને છે પણ મારા માટે એવું નથી. હું તો દિવસે દિવસે તારી પાસેથી શીખું છું અને પૂર્ણ બનવાની કોશિશ કરુ છું. તારા માટે ગમે ત્યારે તને ગમે તે જમવાનું બનાવી આપવાનુ…

error: Content is protected !!