“કોથળી જોઈએ છે બેન?” “ના, છે.” “શાક ભરાશે ને?” -ભરેલી થેલી જોઈ શાકવાળીએ પુછ્યુ. “હા…” -હા બોલતી વખતે શિખાની નજર શાકવાળીના બે બાળકો પર પડી. એક ક્ષણ માટે એને શાકવાળીની ઈર્ષ્યા થઈ. કોથળી શબ્દ સાંભળતી એટલીવાર ભૂતકાળ કોથળીમાંથી બહાર નીકળતો! *** “હું બા બનું એના યોગ ક્યારે છે, જરા જોઈ…
એક કવયિત્રી