Skip to content

Tag: વાસંતીફૂલ

ડેશીંગ કાર

“તું રહેવા દે દાદી. તને ખબર નહીં પડે.”, દસ વર્ષના રોહને વિડિયો ગેમનું રિમોટ ખૂંચવી લેતાં કહ્યું. દાદી ફિક્કું હસી. કંઈક શીખવાની તક ફરી કોઈએ ઝૂંટવી લીધી હોય એમ લાગ્યું. આ ઘરની ત્રીજી પેઢી પણ એ જ શબ્દો બોલતાં શીખી ગઈ જે એ લગ્ન કરીને આવી ત્યારથી સાંભળતા આવી હતી.…

પાઉચવાળો

‘પાણી..ના… પાઉ…ચ લેવાના…’, સ્ટેશન પર ગાડી આવતાંની સાથે જ એક તીણો સ્વર પ્લેટફોર્મ પર રેલાયો. માણસોની ભીડને ચીરતો એ બારીએ બારીએ ફરવા લાગ્યો. એ ફરતો હોય ત્યારે એની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં પણ વધારે લાગતી. જે બે-ચાર પાઉચ વધારે વેચાયાં તે! “એ..ય.. પાણીના પાઉચવાળા. એક પાઉચ આપને.”, અવાજની દિશામાં પાઉચ…

error: Content is protected !!