Skip to content

Tag: વાસંતીફૂલ

પત્રો – આરંભ

આમ તો પહેલો પ્રેમ થાય ત્યારે પત્ર લખાય. પણ, મારા કિસ્સામાં પત્ર મારા લખાણના પ્રેમનો પહેલો દસ્તાવેજ છે. શાળા જીવનમાં પત્ર લખવાનું શીખવવામાં આવતું. અને પછી વેકેશનમાં સગા-સંબંધીઓને પત્ર લખવાનો ટાસ્ક મમ્મી-પપ્પા તરફથી મળતો. ક્યારેક જવાબી કાગળ અમારી પાસે લખાવવામાં આવતો. ‘તમારો કાગળ મળ્યો. વાંચીને આનંદ થયો. અમે મજામાં છીએ.…

બેલેન્સ

“જબ તક હૈ જાન મેં નાચુંગી…” લારીમાં મૂકેલાં સ્પીકર પર મોટા અવાજે ‘શોલે’નું આ ગીત શરુ થયું. લારી પાસે એક માણસ પાથરણું પાથરીને બેઠો હતો. પાથરણા પર છૂટ્ટા પૈસા પડ્યાં હતાં. સામસામે લાકડીઓ ગોઠવીને ઉપર એક જાડું દોરડું બાંધેલું હતું. એક સાત-આઠ વરસની છોકરી બાંધેલી લાકડીઓના આધારે ઊપર ચઢી. પાથરણા…

error: Content is protected !!