માથે ભાતુ, ભરત ભરેલું કેડિયું, આભલાં ભરેલી ચૂંદડી, ઘૂઘરી વાળો ઘાઘરો, પગમાં ઝાંઝર, હાથમાં મોરલાની ભાતના ચાંદીનાં કડા, ગળામાં ચાંદીનો કડલો, કપાળમાં લાલ ચટ્ટાક ચાંદલો ને સેંથીમાં માય નહિ એટલું કંકુ. ખેતરે કામ કરતો રમેશ સંતોકની રાહ જ જોતો હોય. રમેશને રાહ જોતો જુવે તો ક્યારેક સાથે આવેલી સાસુ બે’ઉના…
એક કવયિત્રી