Skip to content

Tag: વાસંતીફૂલ

દુર્ગા

સાવ નાના ગામની ભાગોળે ખટારો ભરીને સામાન અને માણસો આવ્યા. તંબૂ તણાયા અને સ્ટેજ બનાવાયું. નાટક મંડળી આવી છે એ વાત ગામમાં ફેલાતાં વાર ન લાગી. બીજે દિવસે બે માણસો માઈક લઈને ગામ આખામાં ફરી વળ્યા. “નાટક આવ્યું…નાટક આવ્યું. નાના મોટા સૌ આવો. આજે સાંજે આઠ વાગે. ટિકિટ માત્ર એક…

લૉકેશન

રાતના ત્રણ વાગી ચુક્યા હતા. નવરાત્રીને લીધે રસ્તા પર વાહનોની અવર-જવર ચાલુ હતી. રસ્તાના એક કિનારે અંદરની તરફ કોઇ બચાવો બચાવોની બૂમો પાડતું હતું, પણ વાહનોના અને પાસેના પાર્ટી પ્લોટમાં ચાલતાં ગરબાનાં અવાજમાં એ અવાજ બહાર આવતો ન હતો. નવરાત્રીના પહેલા દિવસે જ અજાણ્યા પાંચ જણના ગ્રુપમાં સ્નેહા જોડાઈ હતી.…

error: Content is protected !!